IPL Final Weather: રવિવારે IPL ફાઇનલ મેચ વરસાદ ને લીધે રસ કરવામા આવી હતી. જે આજે સોમવારે રીઝર્વ ડે ના દિવસે રમાશે. જો કે આજે પન હવામાન વિભાગ દ્વારા અમદાવાદમા પવન અને વરસાદની આગાહિ કરવામા આવી છે. ચાલો જાણીએ આજે વરસાદની કેટલી શકયતા છે અને ફાઇનલ મેચમા વરસાદ વિલન બનશે કે કેમ ?
IPL ફાઇનલ મેચ
IPL ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ વચ્ચે રમાનાર છે. IPL ફાઇનલ મેચ રવિવારે રદ થયા બાદ કરોડો ક્રિકેટ ચાહકોના દિલ તૂટયા હતા અને ટીકીટ લઇ મેચ જોવા ગયેલા લોકો ને ફાઇઅંલ મેચનો રોમાંચ જોવા મળવાને બદલે ધરમના ધક્ક થયા હતા. કરોડો ક્રિકેટ ચાહકો ઘરે બેસીને મેચ જોવા તૈયાર થઇ ગયા હતા ત્યારે અમદાવાદમા ધોધમાર વરસાદ તૂટી પડવાથી મેચ રદ થઇ હતી અને કરોડો ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા.
IPL Final Weather અપડેટ
અમદાવાદમાં IPLની મેચ દરમ્યાન ફરી એકવાર વરસાદ વિલન બને તેવી શકયતા છે. સાંજ પડતાની સાથે જ આકાશ કાળુ ડિબાંગ થઈ જશે અમદાવાદનું આકાશ. ત્યાર બાદ અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ બાદ હવામાન વિભાગ દ્વારા પણ આ આગાહી કરવામાં આવી છે. જેને કારણે કરોડો ક્રિકેટ ચાહકો ચિંતામા મૂકાયા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીન લાલના જણાવ્યા મુજબ સાંજ પડતાની સાથે જ અમદાવાદમાં ભારે પવન ભારે વરસાદ પડવાની સંભાવના છે. પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક જેટલી રહેવાની શક્યતા છે. વરસાદના કારણે આઈપીએલની અમદાવાદમાં રમાનાર ફાઇનલ મેચ ધોવાઈ શકે છે. બે દિવસ સુધી કમોસમી વરસાદની શકયતા છે.
અગત્યની લીંક
વધુ માહિતી માટે | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
IPL ફાઇનલ કોની વચ્ચે રમાશે ?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ