10 પાસ ઈસરોમાં ભરતી, છેલ્લી તારીખ : 24 એપ્રિલ 2023

Are You Looking for Indian Space Research Organisation । શું તમે 10 પાસ ઈસરોમાં ભરતી શોધી રહ્યા છો? તો તમારા માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં ભરતીની પુરી જાણકારી લાવ્યા છીએ. @ www.isro.gov.in

10 પાસ ઈસરોમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈસરોમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભરતી

સંસ્થાનું નામ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 23 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.isro.gov.in

10 પાસ ઈસરોમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘ્વારા 23 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 એપ્રિલ 2023 છે.

ઈસરોમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટેક્નિકલ આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, ડ્રાફ્ટ્સમેન, હેવી વિહિકલ ડ્રાઈવર, લાઈટ વિહિકલ ડ્રાઈવર તથા ફાયરમેનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ઈસરોમાં ભરતી કુલ ખાલી જગ્યા

ISRO ઘ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં ટેક્નિકલ આસિસ્ટન્ટની 24, ટેક્નિશિયનની 29, ડ્રાફ્ટ્સમેનની 01, હેવી વિહિકલ ડ્રાઈવરની 05, લાઈટ વિહિકલ ડ્રાઈવરની 02 તથા ફાયરમેનની 01 જગ્યા ખાલી છે.

ઈસરોમાં ભરતી લાયકાત

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ લાયકાત
ટેક્નિકલ આસિસ્ટન્ટ ડિપ્લોમા ઈન એન્જિનિયરિંગ (સંબંધિત ફિલ્ડ માં)
ટેક્નિશિયન આઈટીઆઈ પાસ
ડ્રાફ્ટ્સમેન ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેંડમાં આઈટીઆઈ
હેવી વિહિકલ ડ્રાઈવર 10 પાસ + HMV ડ્રાઈવિંગ લાયસન્સ તથા 5 વર્ષનો અનુભવ
લાઈટ વિહિકલ ડ્રાઈવર 10 પાસ + LVC ડ્રાઈવિંગ લાયસન્સ તથા 3 વર્ષનો અનુભવ
ફાયરમેન 10 પાસ

10 પાસ ઈસરોમાં ભરતી પગારધોરણ

ISRO ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને નીચે આપેલ ટેબલ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
ટેક્નિકલ આસિસ્ટન્ટ રૂપિયા 44,900 થી 1,42,400
ટેક્નિશિયન રૂપિયા 21,700 થી 69,100
ડ્રાફ્ટ્સમેન રૂપિયા 21,700 થી 69,100
હેવી વિહિકલ ડ્રાઈવર રૂપિયા 19,900 થી 63,200
લાઈટ વિહિકલ ડ્રાઈવર રૂપિયા 19,900 થી 63,200
ફાયરમેન રૂપિયા 19,900 થી 63,200

ઈસરોમાં ભરતી પસંદગી પ્રક્રિયા

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ટ્રેડ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

ઈસરોમાં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ISRO ની ભરતી માટે અરજી કરવાની વેબસાઈટ @ iprc.gov.in પર જાવ.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પાનકાર્ડ આધાર કાર્ડ 31 માર્ચ પહેલા કરો લિંક સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment