ખ પર થી શબ્દો | ખ થી બનતા શબ્દો | Word Starting With ખ | કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી વેબસાઈટ પર તો આજ ની પોસ્ટ માં આપણે ગુજરાતી મૂળાક્ષર નો બીજો વ્યજન ખ થી પર થી બનતા શબ્દો વિષે વિસ્તાર માં જાણીશું. આ પોસ્ટ નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ પોસ્ટ તમેને શબ્દ શીખવા માં મદદરૂપ થશે
ખ થી બનતા શબ્દો

| ખાલસ | ખૂણો |
| ખલ | ખૂન |
| ખરે | ખુટવું |
| ખરું | ખુશાલી |
| ખરીફ | ખુશામત |
| ખરીદ | ખુશમિજાજ |
| ખરી | ખુશબો |
| ખરબોલું | ખુશનુમા |
| ખરાબ | ખુશ |
| ખરાબી | ખુલાસો |
| ખરવું | ખુરશી |
| ખરચ | ખુમારી |
| ખરખરો | ખુન્ન્સ |
| ખમીસ | ખુમારકી |
| ખમવું | ખુદા |
| ખભો | ખુદ |
| ખપ | ખીસું |
| ખતવવું | ખીટી |
| ખતરો | ખીલી |
| ખતરનાક | ખીણ |
| ખતમ | ખીજવવું |
| ખણવું | ખીજ |
| ખડિયો | ખીચા |
| ખડવું | ખિસકોલી |
| ખડ | ખિન્ન |
| ખડતલ | ખિતાબ |
| ખડગ | ખાંસી |
| ખડકી | ખાંધ |
| ખડકવું | ખાંડવું |
| ખડકલો | ખડવું |
| ખડક | ખાળવું |
| ખટાડવું | ખાણ |
| ખટારો | ખાણવું |
| ખટલો | ખણવું |
| ખટરાગ | ખાસિયત |
| ખટપટ | ખાવું |
| ખટકવું | ખાલી |
| ખજૂર | ખાણી |
| ખજા | ખાર |
| ખજાનચી | ખામોશ |
| ખજવાણ | ખામી |
| ખચીત | ખાબોચિયું |
| ખચ | ખાનું |
| ખગાશ | ખાનદાન |
| ખગોલ | ખાનગી |
| ખગ | ખાતું |
| ખખળતું | ખાતાવહી |
| ખડાવવું | ખાતરી |
| ખડવું | ખાતર |
| ખખડધજ | ખાણું |
| ખંત | ખાડો |
| ખંડિયરે | ખાડી |
| ખંડણી | ખાટલી |
| ખંડ | ખટલી |
| ખંચાવું | ખાટકી |
| ખડખડાટ | ખાઉધર |
| ખસખસ | ખાઈ |
| ખસવું | ખંધ |
| ખસ | ખેરાત |
| ખાવડા | ખેદાનમેદાન |
| ખલાસી | ખેદ |
| ખિસ્ત | ખેતી |
| ખ્યાલ | ખેતર |
| ખ્યાલો | ખેતરે |
| ખોવું | ખેડ |
| ખોતું | ખેડૂત |
| ખોલવું | ખેડવું |
| ખોળવું | ખુંટ |
| ખોલાવું | ખુટી |
| ખોલતું | ખૂંતી |
| ખોરાક | ખૂંચવું |
| ખોરાકે | ખુંચતું |
| ખોયું | ખૂલવું |
| ખોયો | ખૂલો |
| ખોયા | ખુબસુરત |
| ખોફ | ખુબસુરતી |
| ખોંફ | ખોડલ |
| ખોપરી | ખુમારી |
| ખોપરઈ | ખભે |
| ખોદવું | ખોંભ |
| ખોળવું | ખોફ |
| ખોડાવું | ખેલદિલ |
| ખોડવુ | ખેલદીલી |
| ખોદણી | ખેલાડી |
| ખોતરવું | ખેંચવું |
| ખોડ | ખોટું |
તમે બીજા મુળાક્ષરો થી શરૂ થતાં શબ્દો પણ વાંચી શકો છો.
| ક થી શરૂ થતા શબ્દો | ન થી શરૂ થતા શબ્દો |
| ખ થી શરૂ થતા શબ્દો | પ થી શરૂ થતા શબ્દો |
| ગ થી શરૂ થતા શબ્દો | ફ થી શરૂ થતા શબ્દો |
| ઘ થી શરૂ થતા શબ્દો | બ થી શરૂ થતા શબ્દો |
| ચ થી શરૂ થતા શબ્દો | ભ થી શરૂ થતા શબ્દો |
| છ થી શરૂ થતા શબ્દો | મ થી શરૂ થતા શબ્દો |
| જ થી શરૂ થતા શબ્દો | ય થી શરૂ થતા શબ્દો |
| ઝ થી શરૂ થતા શબ્દો | ર થી શરૂ થતા શબ્દો |
| ટ થી શરૂ થતા શબ્દો | લ થી શરૂ થતા શબ્દો |
| ઠ થી શરૂ થતા શબ્દો | વ થી શરૂ થતા શબ્દો |
| ડ થી શરૂ થતા શબ્દો | શ થી શરૂ થતા શબ્દો |
| ઢ થી શરૂ થતા શબ્દો | ષ થી શરૂ થતા શબ્દો |
| ણ થી શરૂ થતા શબ્દો | સ થી શરૂ થતા શબ્દો |
| ત થી શરૂ થતા શબ્દો | હ થી શરૂ થતા શબ્દો |
| થ થી શરૂ થતા શબ્દો | ળ થી શરૂ થતા શબ્દો |
| દ થી શરૂ થતા શબ્દો | ક્ષ થી શરૂ થતા શબ્દો |
| ધ થી શરૂ થતા શબ્દો | જ્ઞ થી શરૂ થતા શબ્દો |
