ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (10/11/2023) ડુંગળીના બજાર ભાવ

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી ડુંગળીની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં બે દિવસમાં મણે રૂ. 100 સુધરી ગયાં હતાં. ડુંગળીની આવકો વધતી અટકી છે અને હવે દિવાળીની રજાઓ પડવાની હોવાથી એકાદ સપ્તાહ આવકો બંધ રહેવાની હોવાથી બજારમાં સુધારો આવ્યો છે.

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી

બીજી તરફ નાશીક બાજુ પણ બજારો સુધરી છે, જેને પગલે બજારને ટેકો મળી રહ્યો છે. મહુવા-રાજકોટમાં ડુંગળીની આવકમાં મોટો ઘટાડો થયો છે, જેની અસર પણ બજાર ઉપર જોવા મળી છે. બજારો હવે બે દિવસ ખુલ્લી રહેવાની છે, પછી એક સપ્તાહ બંધ રહેશે.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અ‍મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 09/11/2023, ગુરૂવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 541થી રૂ. 775 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 186થી રૂ. 501 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 221થી રૂ. 501 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 921 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 221થી રૂ. 771 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 600 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 750 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 600થી રૂ. 800 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 700થી રૂ. 1000 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 1000 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 09/11/2023, ગુરૂવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 170થી રૂ. 630 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 10/11/2023 Onion Apmc Rate):

તા. 09/11/2023, ગુરૂવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 541 775
મહુવા 186 801
ભાવનગર 221 501
ગોંડલ 100 921
જેતપુર 221 771
અમરેલી 200 600
મોરબી 300 750
અમદાવાદ 600 800
દાહોદ 700 1000
વડોદરા 500 1000

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 10/11/2023 Onion Apmc Rate):

તા. 09/11/2023, ગુરૂવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 170 630

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Hello Image

વધુ માહિતી  અહીં ક્લીક કરો 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો 

Leave a Comment