You are searching for પથરી એટલે શું , પથરી દૂર કરવાના ઉપાયો , પથરી થવાના કારણો ,pathari ni dava gujarati ma,લક્ષણો આજકાલ પથરીની સમસ્યા બહુ વધતી જાય છે. ઓપરેશન વિના જ પથરીને આ ઉપાયથી કરો દૂર પથરીનો દુખાવો ખૂબજ અસહ્ય હોય છે,પથરી કિડની સ્ટોન પરંતુ ઘણા લોકો ઓપરેશનના ડરથી પથરીનો દુખાવો સહન કરે છે. પરંતુ ઓપરેશન વગર પણ પથરીને ઓગાળી કે મટાડી શકાય છે. ચાલો જાણીએ ઉપાય.
વધારે પ્રમાણમાં ચોકલેટ, શિંગ, ઠંડા પીણા, મીઠાઈ, પનીર, ચીઝ વધુ કેલ્શિયમ વાળી વસ્તુઓ લેવાથી પણ પથરી થઈ શકે છે. પથરી થવા માટેનાં વિવિધ કારણો છે જેમ કે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી જતાં ડિહાઈડ્રેશન થાય છે. જેમાં પેશાબ ઘટ્ટ, વધુ ક્ષારયુક્ત થવાથી પથરીની સમસ્યા થઈ શકે છે.
પથરી દૂર કરવાના ઉપાયો । પથરી એટલે શું ? :-
પેશાબમાં કેલ્શિયમ ઓક્સલેટ કે ક્ષારના કણો એકબીજા સાથ ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જેને પથરી કહેવામાં આવે છે. મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે. જે રેતીના કણ જેટલી નાની કે ટેનિસ બોલ જેવડી મોટી પણ હોય શકે છે. અમુક પથરી ગોળ કે લંબગોળ હોય છે. આ પ્રકારની પથરી ઓછો દુઃખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ થકી બહાર નીકળી જાય છે. પેટના દુઃખાવા સાથે લાલ પેશાબ આવવાનું મુખ્ય કારણ પથરી હોય છે. અમુક પથરી ખરબચડી હોય છે. જે અસહ્ય દુઃખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી.
પેશાબમાં કેલ્શિયમ ઓક્સલેટ કે ક્ષારના કણો એકબીજા સાથ ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જેને પથરી કહેવામાં આવે છે. મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે. જે રેતીના કણ જેટલી નાની કે ટેનિસ બોલ જેવડી મોટી પણ હોય શકે છે. અમુક પથરી ગોળ કે લંબગોળ હોય છે. આ પ્રકારની પથરી ઓછો દુઃખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ થકી બહાર નીકળી જાય છે. પેટના દુઃખાવા સાથે લાલ પેશાબ આવવાનું મુખ્ય કારણ પથરી હોય છે. અમુક પથરી ખરબચડી હોય છે. જે અસહ્ય દુઃખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી.
પથરી દૂર કરવાના ઉપાયો । પથરી ના આયુર્વેદ ઉપચારો । પથરી દૂર કરવાના ઉપાયો
- લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
- ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં રોજ સવારે ૨૧૨ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.
- ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
- ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.
- નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
- કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
- મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સુરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
- પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
- જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
- કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
- કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
- કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધી થતી ભયંકર પીડા મટે છે.
- મૂળાનાં બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળવાં, અર્ધુ પાણી બાકી રહે ત્યારે ઉતારી પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
- ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળી પીવાથી ભાંગીને ભૂકો થઈ જાય છે.
- મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
- મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેની ભસ્મ બનાવી, ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર-સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ પેશાબની અટકાયત મટે છે.
- બડી દૂધ (દૂધેલી) નાં પાન પાંચ તોલા તથા મેંદીનાં પાન પાંચ તોલા લઈ બંનેને અલગ અલગ વાટી રસ કાઢવો અને બંને રસ કાંસાના વાસણમાં નાખી દોઢ તોલો ગોળ ઉમેરી ઉકાળવું, રસ ઠંડો થાય પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો. પેશાબ લાલ આવે તો ગભરાવવું નહીં. ત્રીજા દિવસે પથરી બારીક પાઉડર થઈ પેશાબ વાટે બહાર આવશે.
- કાંદાના ૨૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ ખાંડેલી મિસરી ખાંડ ભેળવીને ખાવાથી પથરી તૂટી જઈને પેશાબ દ્વારા નીકળી જાય છે
પથરી દૂર કરવાના ઉપાયો । પથરી ના લક્ષણો :-
પથરીનાં દુખાવાના લક્ષણો તેનાં આકાર, કદ અને શરીનનાં ક્યા ભાગમાં આવેલ છે તેની ઉપર આધાર રાખે છે. પથરી રેતીનાં નાના કણથી માંડીને ઇંડાના કદ સુધીની પણ હોઈ શકે છે. શરીરના બંને પડખામાંથી-કમરમાંથી પેઢુની આસપાસ વિશેષ પીડા થવી, ડૂંટીમાં, મૂત્રવાહિનીની નસોમાં તથા પેટમાં શૂળ ભોંકાય તેવી ભયંકર વેદના થવી. મૂત્રનો માર્ગ રોકાય જવો, વારંવાર પીડા સાથે પેશાબ થવો, મોળ આવવી, ઊલટી જેવું થવું, પેશાબમાં લોહી જવું, બળતરાં થવી, પેશાબમાં ચેપ થવો વગેરે લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે.
પથરી દૂર કરવાના ઉપાયો ઓપરેશન વિના જ પથરીને આ ઉપાયથી કરો દૂર:-
- રાત્રે 50 ગ્રામ કળથી પલાળી રાખવી સવારે તેને મસળી પાણી ગાળી લેવું. આ પાણી રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.
- ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
- નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ પીવાથી પથરી નીકળી જાય છે.
- જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરી પીવાથી પથરી ઓગળી જાય છે.
- કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી નીકળી જાય છે.
- પથરી માટેનો સૌથી સારો અને કારગર ઉપાય છે પાણી. પુષ્કળ પાણી પીવાથી પથરી નાની હોય તો તેની જાતે જ નીકળી જાય છે.
- અઠવાડિયામાં બે દિવસ રાજમાનું સેવન કરવાથી તેમાં રહેલું ફાયબર પથરીને ઓગાળી નાખે છે જેના કારણે મૂત્રમાર્ગ દ્રારા પથરી બહાર નીકળી જાય અને આરામ મળે છે.
- દાડમનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે અને તેનું સિઝન દરમિયાન સેવન કરવાથી ક્યારેય પથરી થતી નથી.
- લીંબુના રસમાં સિંધવ મીઠું મિક્સ કરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
- લીંબુના રસમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને દિવસમાં બેવાર પાણી સાથે પીવાથી પથરીમાં ફાયદો થાય છે.
- તરબૂચ ખાવાથી તેમાં રહેલું પોટેશિયમ પથરીને ઓગાળવામાં મદદ કરે છે. ઉનાળા દરમિયાન તરબૂચનું સેવન કરવાથી પથરીમાં રાહત થાય છે અને તે આપોઆપ ઓગળી જાય છે.
પથરી કિડની સ્ટોન:-
આજકાલ પથરી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. કોઈપણ ઉમરની વ્યક્તિને પથરી થઇ શકે છે. જેમાં કીડની સ્ટોન તો સૌથી વધારે થતી હોય છે. યુરીન માં રહેલા કેમિકલ યુરિક એસીડ, ફોસ્ફરસ, કેલ્શિયમ, ઓક્સલીક એસીડ આ બધું ભળી ને પથરી બનાવે છે. આજના જમાના માં દર પાંચ વ્યક્તિએ એક ને પથરીની બીમારી છે. કીડની સ્ટોન વધારે પડતું કીડની માં થાય છે. પથરી જેમ મોટી તેમ તેનો દુખાવો વધતો જાય છે, માટે જ તેની શરૂઆતમાં જ તેનો ઇલાઝ કરી લવો હિતાવહ માનવામાં આવે છે. પથરીનો ઘરેલું ઉપચાર દ્વારા નિકાલ કરવો ખુબ જ સસ્તું અને સરળ છે, પથરીમાં વધારે માં વધારે પાણી પીવું જોઈએ.
પથરીના દર્દીએ શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ?
જો કિડનીમાં પથરી હોય તો શું ખાવું જોઈએ નહીં?
જો કિડનીમાં પથરી હોય તો કોલ્ડડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ. વધારે પડતી ચા અને કૉફી પીવાનું પણ બંધ કરી દો. નોન-વેજ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. જેમાં મીઠું ઓછું હોય તેવો ખોરાક લેવો જોઈએ. આ સિવાય ટામેટાનો રસ, ડબ્બામાં બંધ હોય તેવું ફૂડ, ચાઈનીઝ અને મેક્સિકન ફૂડ ટાળવું કારણકે તેમાં મીઠું વધુ હોય છે. આ સિવાય વિટામિન-સી અને ઓક્સાલેટવાળી ચીજવસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જેમ કે પાલક, ટામેટા અને ચોકલેટમાં ઓક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે વિટામિન-સીનું પણ ચોક્કસ માત્રામાં સેવન કરવું જોઈએઆ સિવાય હાઈ ફાસ્ફોરસ (Phosphorus)વાળા પદાર્થ જેવા કે ચોકલેટ, નટ્સ, કાર્બોનેટેડ ડ્રિંક્સ, દૂધ અને દહીંમાંથી બનેલા પદાર્થ જેવા કે દહીં, પનીર, માખણ, ફાસ્ટ ફૂડ, નૂડલ્સ, તળેલુ ફૂડ, જંક ફૂડ, ચિપ્સ ખાવી જોઈએ નહીં.
શું છે કીડની સ્ટોન | પથરી શું છે :-
આયુર્વેદમાં પથરીને અશ્મરી કહેવામાં આવી છે. વાત્ત દોષને કારણે મૂત્રાશયમાં રહેલા શુક્રાણુઓ સહીત મૂત્ર અને પિત્ત ની સાથે સાથે કફ ને પણ સુકવી નાખે છે ને ત્યારે પથરી બને છે. જયારે આ પથરી મૂત્ર માર્ગમાં આવી જાય છે ત્યારે પેશાબ કરવામાં રુકાવટ આવે છે અને ખુબ જ દુઃખાવો થાય છે.
પથરી દૂર કરવાના ઉપાયો । કીડની સ્ટોન ના પ્રકાર | પથરી ના પ્રકાર :-
કીડની સ્ટોન ચાર પ્રકાર ના હોય છે.
૧- કેલ્શિયમ સ્ટોન
૨- યુરિક એસીડ સ્ટોન
૩- સ્ટુવીટા સ્ટોન
૪- સિસ્ટીન સ્ટોન
આં ચાર પ્રકારમાંથી કેલ્શિયમ સ્ટોન અને યુરિક સ્ટોન વધારે પડતા થતા હોય છે.
પથરી થવાના કારણો :-
આજકાલ કીડની સ્ટોન થવું એ સામાન્ય બાબત થઇ ગઈ છે. તેના લક્ષણો દેખાતા જ તેનો ઇલાઝ શુરુ કરી દેવો જોઈએ, નીચે આપેલા કારણો પથરી માટે જવાબદાર છે.
ખુબ જ ઓછું પાણી પીવું.
યુરીનમાં કેમિકલ ની માત્રા વધી જવી.
શરીરમાં મિનરલ્સ ની ઉણપ જણાવી.
ડીહાઈડ્રેશન
શરીરમાં વિટામીન ડી નું વધારે પ્રમાણ હોવું.
જંક ફૂડ નું વધારે પડતું સેવન.
પથરી ના લક્ષણો | કીડની સ્ટોન ના લક્ષણો :-
નીચે આપેલા નિમ્નલિખિત લક્ષણો પથરી થવા માટે જવાબદાર છે.
પેશાબ કરતી વખતે દર્દ થવું.
પીઠ ના નીચેના ભાગમાં દુકાવો થવો, પેટમાં દુખાવો થવો.
પેશાબમાં લોહી પડવું.
ઉલટી થવી, ગભરામણ થવી.
પેશાબ વાસ કરવો.
વારંવાર પેશાબ કરવા જવું, પરંતુ પેશાબ આવવો નહિ.
પથરી દૂર કરવાના ઉપાયો :-
પથરીની સારવાર વરીયાળી દ્વારા:-
વરીયાળી ની તાસીર ઠંડી માનવામાં આવે છે. વરીયાળી, સુકા ધાણા, અને સાકર આં બધું ૫૦-૫૦ ગ્રામ લઈને રાત્રે ૧.૫ કપ પાણીમાં પલાળી લો. થોડી વાર રહીને અથવા સવારે આ પાણી પીવાથી અમુક જ દિવસોમાં પથરી પેશાબ વાટે નીકળી જાય છે.
પથરીની સારવાર તુલસી ના ઉપયોગ દ્વારા:-
પ્રાચીન સમય થી તુલસીનો ઉપયોગ પથરીના ઈલાઝ્માં કરવામાં થતો આવ્યો છે. દરરોજ ૮-૧૦ તુલસીના પાંદડા ને ચાવીને ખાવાનું રાખવું. તુલસીમાં એસીડીટ તત્વો અને અન્ય જરૂરી એવા તેલ હોય છે જે પથરીને તોડીને પેશાબ વાટે નીકળવામાં મદદ કરે છે.
પથરી દૂર કરવાના ઉપાયો મા બીલીપત્ર નો ઉપયોગ :-
બીલીપત્ર ને પાણી માં નાખીને પીસી લો. તેમાં ચપટી એક મરી પાવડર નાખીને લગાતાર બે અઠવાડિયા સુધી સેવન કરવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
પથરી દૂર કરવાના ઉપાયો મા લીંબુ અને ઓલીવ ઓઈલ દ્વારા:-
૪ ચમચી લીંબુનો રસ, અને તેના સરખા ભાગનું ઓલીવ ઓઈલ લઈને મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ને જરૂરિયાત મુજબ પાણીમાં નાખીને પીવું. દિવસમાં ૨-૩ વાર આ પાણી પીવું. આ પ્રયોગ કરવાથી પથરી અવશ્ય બહાર નીકળી જાય છે. પાથરી નીકળી ગયા પછી આ પ્રયોગ કરવો નહિ.
પથરી ના ઉપાય મા સફરજન નો વિનેગર :-
સફરજનના વિનેગર માં ક્ષારીય ગુણો હોય છે. જે કીડની સ્ટોન ને ઓગળે છે. લાગ્બાહ ૧ કપ નવશેકા પાણીમાં ૨ ચમચી વિનેગર અને ૧ ચમચી મધ નાખીને દિવસમાં તારણ થી ચાર વખત પીવું. અવશ્ય ફાયદો થાય છે.
પથરી ના ઉપાય
પથરી ના ઉપાય દાડમનું જ્યુસ નો ઉપયોગ :-
દરરોજ દાડમનું જ્યુસ પીવાથી પથરીમાં ખુબ જ ફાયદો થાય છે. દાડમ માં રહેલ પોટેશિયમ પથરી બનતી અટકાવે છે.
તરબૂચ પથરીમાં ઉપયોગી :-
તરબુચમાં પોટેશિયમ હોય છે. પોટેશિયમ આપણી કીડની ને મજબુત બનાવે છે. તે યુરીનમાં એસીડ ના લેવાન ને સપ્રમાણ રાખે છે. તરબુચમાં પોટેશિયમ ની સાથે સાથે પાણીની માત્રા પણ સારા એવા પ્રમાણમાં હોય છે, અને પથરીમાં ખુબ જ પાણી પીવું જોઈએ. તરબૂચ ના જ્યુસમાં ધાણા નો ભુક્કો નાખીને પીવાથી લાભ થાય છે.
ઘઉંના જ્વારાનો રસ પથરીમાં :-
કુદરતી રીતે પથરીને ઓગળવાનો એક ઉપચાર ઘઉંના જવારા નો રસ પીવું છે. દરરોજ નિયમિત ઘઉંના જવારાનો જ્યુસ કાઢી લો. તેના ૧ ગ્લાસ રસમાં ૧ચમ્ચિ લીંબુનો રસ, ૧ ચમચી મધ નાખીને પીવાનું રાખવું. દિવસમાં ૨-૩ વખત આ રસ પીવાથી અમુક જ દિવસમાં પથરી ઓગળીને નીકળી જાય છે.
પથરી ની દવા | Pathari ni dawa
પથરી ની દવા તરીકે રાજમા નો ઉપયોગ | pathari ni dawa tarike rajma no upyog :-
રાજમા માં ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે. રાજમા નું સેવન એ કોઈપણ પ્રકાર ના સ્ટોન ને તોડીને બહાર કાઢી શકે છે. રાજમા ના પલાળીને તેને ઉકાળી લો. તે પાણી ને ઠંડુ કરીને પીવું. અમુક દિવસો સુધી રાજ્માંનું પાણી પીવાથી, રાજમાનો સૂપ પીવાથી રાજમાં ની સબ્જી ખાવાથી ઝડપ થી લાભ થાય છે.
પથરી ની દવા તરીકે ગળા વેલ નો ઉપયોગ | pathari mate dava gadu vel no upyog :-
ગળા વેલની ડાળખી નું ચૂર્ણ ૧૦ ગ્રામ, આંબળા ૧૦ ગ્રામ, સુંઠ ૫ ગ્રામ, ગોખરું નું ચૂર્ણ ૩ગ્રામ, અશ્વગંધા નું ચૂર્ણ ૫ ગ્રામ આ બધું લઈને તેને ૧૦૦ ગ્રામ પાણીમાં નાખીને ઉકાળો બનાવી લો. નિયમિત રીતે આ ઉકાળો દિવસ માં એક વખત પીવો. અમુક મહિના સુધી આ ઉકાળો પીવાથી પથરી અવશ્ય ઓગળીને નીકળી જાય છે.
આંબળા નું સેવન પથરીમાં :-
પેશાબ કરતી વખતે બળતરા થાય, તો આંબળા તેનો બેસ્ટ ઉપચાર છે. આંબળાનો રસ કાઢીને તેમાં સાકર અને ઘી નાખીને તે રસનું સેવન કરવું. આંબળા ના રસમાં એલચીનો ભુક્કો નાખીને પીવાથી પણ અચૂક લાભ થાય છે.
અશ્વગંધા પથરીના ઈલાઝ્માં ઉપયોગ કરવાની રીત | pathari ni dawa ashwagandha no upyog :-
અશ્વગંધાના મુળિયા નો નવસેકો રસ પીવાથી પથરીમાં લાભ થાય છે. અશ્વગંધા નો રસ અને આંબળા નો રસ સરખી માત્રામાં લઈને દરરોજ અડધો કપ રસ પીવાથી પણ ફાયદો થાય છે. લગભગ ૨ મહિના સુધી આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે.
પથરી ના ઘરેલુ ઉપાય | અન્ય નાના નાના ઘરેલું ઉપાયો | pathari ni dava gujarati ma :-
દ્રાક્ષનું સેવન કરવું પથરીમાં સારું માનવામાં આવ્યું છે, દ્રાક્ષમાં પોટેશિયમ અને નમક હોય છે અને સાથે સાથે પાણીનું પ્રમાણ પણ હોય છે.જે કીડની સ્ટોન ને ઓગાળવામાં મદદ કરે છે.
ડુંગળી માં અનેક ઔષધીય ગુણો રહેલા છે, ૨ ડુંગળી ને ૧ ગ્લાસ પાણીમાં નાખીને ધીમા તાપે ઉકાળો. તે ચળી જાય એટલે તેને ઠંડી કરી લો. હવે ડુંગળીને પીસીને તેને ગાળીને તેનો રસ પીવો.
ખજુર ને આખી રાત પાણીમાં પલાળી લો. સવારે આ ખજુર ને ખાવાથી લાભ થાય છે. ખજૂરમાં ફાઈબર ની માત્રા સારી હોય છે, જે પથરીને વધવા દેતી નથી.
લોકો ને પથરી ને સંબંધિત મુજ્વતા કેટલાક પ્રશ્નો
પથરી in English word
અંગ્રેજી મા પથરી ને Kidney stone કહે છે
પથરી નો દેશી ઇલાઝ શું છે ?
આમ તો પથરીના અનેક દેશી ઇલાઝ છે. એક ગ્લાસ પાણીમાં મોટી એલચીના દાણા એક ચમચી જેટલા, ૧ ચમચી ખાંડ, અને થોડાક તરબુચના બીજ આ બધાને પલાળીને દરોજ સવારે તે પાણી પી જવું અને આ પલળેલી ઔષધી ચાવીને ખાઈ જવી. થોડાક જ દિવસોમાં પથરી ઓગળીને બહાર નીકળી જશે.
લીંબુ ખાવાથી પથરી નીકળી જાય છે ?
હા, લીંબુના સેવન થી પથરીનો ઇલાઝ કરી શકાય છે. દરરોજ લીંબુ નું પાણી પીવાથી પથરી વધવાની ઓછી થઇ જાય છે. લીંબુમાં કુદરતી એસીડીક તત્વ હોય છે જે પથરી ને વધતી અટકાવે છે.
પથરીમાં કયા ફળ ખવાય ?
પથરી માં લીંબુ, સંતરા, મોસંબી, વગરે દો જેમાં એસીડીક તત્વો હોય સાથે સાથે દેશી ચણા પણ પથરીમાં ખાઈ શકાય છે. ગાજર ખાવામાં આવે તો એ પણ સારું માનવમાં આવે છે, ગાજરમાં ફોસ્ફેટ અને વિટામીન એ મળી રહે છે જે પથરીને તોડવામાં મદદ કરે છે.
પથ્થરચટ્ટા નું સેવન કેવી રીતે કરવું ?
પથ્થરચટ્ટા ના પાંદડા ને નવશેકા પાણી સાથે સેવન કરવા જોઈએ. નિયમિત દરરોજ તેનું સેવન કરવું જોઈએ. દિવસમાં ૨ પાંદડાનું સેવન ભૂખ્યા પેટે અવશ્ય કરવું જોઈએ.