PM Kisan Samman Nidhi Yojana 19th Installment 2025: પીએમ કિસાન યોજના હેઠળ કૃષિ ખેડૂતોએ 19મો હપ્તો ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત અને સમગ્ર ભારતના ખેડૂતો માટે સારા સમાચાર. 24 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા PM Kisan Yojana 19મો હપ્તો જાહેર કરવામાં આવશે.
આ યોજનાના લાભાર્થીઓ દર વર્ષે ₹6,000 નાણાકીય સહાય ₹2,000 ના 3 હપ્તામાં સીધા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવામાં આવે છે.
PM Kisan Samman Nidhi Yojana 19th Installment 2025 ની મુખ્ય વિગતો
યોજના નામ | PM Kisan Samman Nidhi Yojana |
હપ્તો | 19મો હપ્તો |
યોજનાનો હેતુ | નાણાકીય સહાય (₹6,000/વર્ષ) |
હપ્તો રિલીઝ તારીખ | 24 ફેબ્રુઆરી, 2025 |
સત્તાવાર વેબસાઈટ | pmkisan.gov.in |
તો જ મળશે PM Kisan Yojana નો 19મો હપ્તો
ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે કે તેઓ નીચેના કામ કરી લે:
- E-KYC કરાવવું જરૂરી છે.
- આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ.
- PM Kisan લાભાર્થી યાદીમાં તમારું નામ હોવું જોઈએ.
- ખેડૂત રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરેલી હોવી જોઈએ.
Note: જો E-KYC નહીં કરાવ્યું હોય, તો તમારું નામ લાભાર્થી યાદીમાં સમાવિષ્ટ નહીં થાય અને હપ્તો મળતો નહીં હોય.
PM Kisan 19મો હપ્તો Check Online કેવી રીતે કરવો?
તમારા બેંક ખાતામાં હપ્તો આવ્યો કે નહીં તે ચકાસવા માટે નીચે આપેલા સ્ટેપ અનુસરો:
- સત્તાવાર વેબસાઈટ ખોલો: pmkisan.gov.in
- હોમપેજ પર “Payment Status Check Online” લિંક શોધો અને ક્લિક કરો.
- તમારા નોંધણી નંબર અથવા આધાર નંબર દાખલ કરો.
- સુરક્ષા કોડ દાખલ કરો અને “Submit” કરો.
- તમારા ખાતામાં હપ્તો જમા થયો કે નહીં તે ચકાસો.
આ સરળ પ્રક્રિયા દ્વારા તમે PM Kisan 19th Installment Status એકદમ સરળતાથી ચકાસી શકશો.
PM Kisan લાભાર્થી સ્થિતિ કેવી રીતે ચકાસવી?
તમારી અરજી સ્થિતિ અને હપ્તા માટેના પાત્રતા ડેટા તપાસવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરો:
- pmkisan.gov.in વેબસાઈટ પર જાઓ.
- “ખેડૂત ખૂણો” વિભાગમાં “Self Registered Farmer / CSC Farmer Status” લિંક પર ક્લિક કરો.
- તમારા આધાર નંબર અને ચકાસણી માટેની વિગતો દાખલ કરો.
- બધા ડેટા દાખલ કર્યા પછી “Search” બટન દબાવો.
- તમારા અરજીની સ્થિતિ દર્શાવવામાં આવશે.
આ સ્ટેપ્સ ફોલો કરીને તમે સરળતાથી તમારું PM Kisan લાભાર્થી સ્થિતિ જોઈ શકશો.
Important Links
ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હપ્તો ચકાસો | અહીં ક્લિક કરો |
લાભાર્થી સ્થિતિ ચકાસો | અહીં ક્લિક કરો |
E-KYC કરાવો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
PM Kisan 19th Installment 2025 – FAQ’s
PM Kisan 19th Installment 2025 ક્યારે આવશે?
PM Kisan 19મો હપ્તો 24 ફેબ્રુઆરી, 2025 ના રોજ ખેડૂત ખાતાઓમાં જમા કરવામાં આવશે.
PM Kisan 19th Installment માટે E-KYC જરૂરી છે?
હા, E-KYC જરૂરી છે. જો આધાર-લિંક KYC અપડેટ નહીં હોય, તો હપ્તો મેળવવા શકાશે નહીં.
PM Kisan 19th Installment સ્ટેટસ કેવી રીતે ચકાસવું?
pmkisan.gov.in પર જાઓ, “Beneficiary Status” પસંદ કરો, તમારું આધાર નંબર દાખલ કરો અને ચકાસો.
શું હપ્તો સીધા બેંક ખાતામાં જમા થશે?
હા, PM Kisan નો 19મો હપ્તો DBT (Direct Bank Transfer) દ્વારા સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.