rain forecast tonight

rain forecast tonight : રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. આજે દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે આજે રાત્રે પણ ભારે વરસાદની શક્યતા છે.

rain forecast tonight આજે રાત્રે ક્યાં કયા જિલ્લામાં આગાહી?

આજે રાત્રે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, સુરત, નવસારી, વલસાડ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની શક્યતા છે.

rain forecast tonight સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે

આવતી કાલે ક્યાં કયાં વિસ્તારોમાં આગાહી?

rain forecast tonight : આવતી કાલે પણ રાજ્યમાં ભારે વરસાદની એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ, સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ના 6 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

 

Leave a Comment