સુરત પીપલ્સ બેન્કમાં ભરતી, છેલ્લી તારીખ : 30 એપ્રિલ 2023

સુરત પીપલ્સ બેન્કમાં ભરતી : સુરત પીપલ્સ બેન્ક ભરતી 2023, ધી સુરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ. દ્વારા  કલાર્કોની જગ્યા માટે માટે અરજી આમંત્રિત કરે છે. લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા,અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

સુરત પીપલ્સ બેન્ક ભરતી 2023

સંસ્થા નુ નામ ધી સુરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ.
પોસ્ટનું નામ કલાર્ક
જોબ સ્થાન સુરત
અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2023
નોંધણી મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ @ www.spcbl.in

સુરત પીપલ્સ બેન્ક ભરતી સૂચના PDF

૩૦ શાખાઓ તેમજ રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુનો બીઝનેસ ધરાવતી દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓ. બેન્કને કલાર્કોની જગ્યા માટે નીચે જણાવેલ શરતોએ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની જરૂર છે.

સુરત પીપલ્સ બેન્કમાં ભરતી પાત્રતા માપદંડ

પોસ્ટનું નામ જરૂરી લાયકાત
કલાર્ક ઉમેદવાર ઓછામાં ઓછા ૬૦% (First Class) સ્નાતક કક્ષાએ પાસ હોવો (ફકત B.Com / B.B.A / B.C.A. / B.Sc Stastics ઉમેદવારોએ જ અરજી કરવી).
ઉમેદવારને ગુજરાતી, અંગ્રેજી તથા કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જરૂરી છે.

સુરત પીપલ્સ બેન્કમાં ભરતી વય મર્યાદા

  • ઉમેદવારની ઉંમર તાઃ૦૧/૦૪/૨૦૨૩ રોજ ૨૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

સુરત પીપલ્સ બેન્કમાં ભરતી કેવી રીતે અરજી કરવી

  1. RRCની સત્તાવાર વેબસાઈટ @ www.spcbl.in જઈ recruitmentસેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  2. હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  3. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
  4. ત્યાર બાદ રૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  5. ભરેલી માહિતી એક વાર વાંચી લો
  6. અરજી સબમિટ કરો
  7. હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  8. એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

સુરત પીપલ્સ બેન્કમાં ભરતીની મહત્વપૂર્ણ તારીખ

શેડ્યૂલ મહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023

Important Link

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સુરત પીપલ્સ બેન્કમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment