Are You Looking for Talati Syllabus | નમસ્કાર મિત્રો @ nhmsatararecruitment.in વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં આપણે તલાટી અભ્યાસક્રમ । તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.
તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ : ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે.
Talati Syllabus : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ( talati cum mantri parikhsha syllabus ) તલાટી અભ્યાસક્રમ 2023 સંબંધિત પોસ્ટ બનાવવામાં આવી છે, હવે આપને જાણીએ કે તલાટી ની ક્યારે લેવાશે અને તલાટી અભ્યાસક્રમ શું છે.
તલાટી અભ્યાસક્રમ વિષે ટૂંકમાં માહિતી
ગુજરાત તલાટી કમ મંત્રી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ પોસ્ટ માં તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2022 જોસુ તલાટી કમ મંત્રી સિલેબસ pdf ( તલાટી કમ મંત્રી Syllabus ) અને તલાટી કમ મંત્રી પગાર વિશે માહિતી આપેલ છે.
તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે. મિત્રો આ પોસ્ટ માં તલાટી સિલેબસ 2023 જોઈશું , તલાટી સિલેબસ (Talati Syllabus ) અને તલાટીપૂછાતા ટોપિકની વિશે માહિતી આપેલ છે તલાટીની પરીક્ષા હવે 7 મી મે 2023 ના રોજ લેવાશે. તલાટીની પરીક્ષાની તારીખમા ફેરફાર કરવામાં આવ્યો છે.
Table of Talati Syllabus
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023 |
જાહેરાત નં. | 10/2021-22 |
કુલ પોસ્ટ | 3437 પોસ્ટ |
સત્તાવાર વેબસાઇટ | @ gpssb.gujarat.gov.in |
પરિક્ષા તારીખ | 07/05/2023 ને રવિવાર |
વિષય | તલાટી અભ્યાસક્રમ બાબતે માહિતી |
તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023
Talati 2023 Gujarat ( તલાટી અભ્યાસક્રમ)
➢ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Talati Syllabus General Awareness and General Knowledge)
➢ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus Gujarati Language and Grammar)
➢ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus English Language and Grammar)
➢ સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Talati Syllabus General Mathematics )
પરીક્ષાના કુલ ગુણ 100પરીક્ષાનો કુલ સમય 60 મિનિટ (એક કલાક)
તલાટી કમ મંત્રી ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
- ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
- ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
- રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
- ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
- પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
- ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
- ભારતીય અર્થતંત્ર અને આયોજન.
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.
શેડ્યૂલ | મહત્વપૂર્ણ તારીખો |
છેલ્લી તારીખ | 11 મે 2023 |
તલાટી અભ્યાસક્રમ 2023
- નીચે પ્રમાણેના વિષયો આ પરિક્ષા માં વધુ મહત્વ ના છે જે નીચે પ્રમાણે આપેલ છે આ ભરતી માં નીચે પ્રમાણે નું પરિક્ષા નું માળખું રાખવામાં આવે છે જેનું ઉમેદવારે ધ્યાન રાખવું.
વિષય | ગુણ | પરીક્ષાનું માધ્યમ |
---|---|---|
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન | 50 | ગુજરાતી |
ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 20 | ગુજરાતી |
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ | 20 | અંગ્રેજી |
સામાન્ય ગણિત. | 10 | ગુજરાતી |
કુલ ગુણ | 100 |
તલાટી કમ મંત્રી પરીક્ષા સિલેબસ 2023
તલાટી પરીક્ષા 2023 માટેનો સિલેબસ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.
- પ્રશ્નની કુલ સંખ્યા – 100
- પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
- કુલ ગુણ – 100
વિષય મુજબનું વજન
- (1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
- (2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
- (3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
- (4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ
Important Link
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
તલાટી સિલેબસ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ। Talati Syllabus । તલાટી અભ્યાસક્રમ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.