મે મહિનામાં આવશે સૌથી ભયકંર માવઠું, આ તારીખોમાં થશે ખેદાન મેદાન

મે મહિનામાં આવશે સૌથી ભયકંર માવઠું, આ તારીખોમાં થશે ખેદાન મેદાન : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર રાજ્યમાં માવઠાને લઈને ખુબજ ભયકંર આગાહી કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં તમે ક્યારેય પણ આવું માવઠું નહિ જોયું હોય તેવું આ તારીખો દરમિયાન પડશે.

તેઓનું કહેવું છે કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના લીધે રાજ્યમાં બપોર પછી અનેક જગ્યાઓ પર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

મે મહિનામાં આવશે સૌથી ભયકંર માવઠું આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ

તેઓએ જણાવ્યું કે, 13 અને 14 માર્ચે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, કચ્છ, ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અને પાટણમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે. તો આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે.

આજે અને આવતીકાલે હીટવેવની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઊંચકાશે અને આગામી ત્રણ દિવસ સુધીમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

તેઓએ જણાવ્યું કે તારીખ 26 થી લઈને 2 મેં સુધી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો પર માવઠાની અસર જોવા મળશે આ અસર ખુબજ વધુ હશે અને આની સાથે સાથે આંધી અને વંટોળનું પ્રમાણ પણ જોવા મળશે.

વહીવટી તંત્ર એલર્ટ

બીજી તરફ હવામાન વિભાગની આગહી અનુસાર, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે, સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

જે વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં પ્રશાસન દ્વારા તમામ મામલતદારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.  તમને અહીં જણાવી દઈએ કે રાજ્યમાં હાલ બપોર પછી થી અનેક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ધોરાજી માં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ખેડૂતો ચિંતામાં

હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે  ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતના ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. જો માવઠું પડ્યું તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થશે તેવી ચિંતા તેમને સતાવી રહી છે.  આ સિવાય કેરીના પાકને પણ સૌથી વધારે અસર થશે તેવો ભય છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને મે મહિનામાં આવશે સૌથી ભયકંર માવઠું, આ તારીખોમાં થશે ખેદાન મેદાન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.