1 જુલાઈથી થશે ડુંગળીના ભાવમાં વધારો

1 જુલાઈથી થશે ડુંગળીના ભાવમાં વધારો : ભારતમાં ટામેટાંના ભાવઓમાં રેકોર્ડ બ્રેક વધારો થઇ ગયા બાદ હાલમાં વધુ એક શાકભાજીના લીધે લોકોને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરોમાં ડુંગળીની કિંમતમાં તોતિંગ વધારો નોંધાયો છે. અનેક વેપારીઓનું પણ કહેવાનું છે કે ચોમાસાના લીધે ડુંગળીના પુરવઠા પર અસર પડી છે, જેના લીધે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ડુંગળીના પુરવઠામાં ઘટાડો નોંધાઈ શકે છે.

1 જુલાઈથી થશે ડુંગળીના ભાવમાં વધારો

સરકારી ચોપડાઓમાં નોંધણી પ્રમાણે છેલ્લા મહિનામાં મહારાષ્ટ્રના પાંચ પ્રદેશોમાં ડુંગળીના છૂટક ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેઓએ જણાવ્યું કે આ ભાવ એ ગયા વર્ષ ના ભાવ કરતા ઓછા છે.

સરકારી ડેટા પ્રમાણે, દેશમાં વર્ષ 2020 ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 35.88 રૂપિયા હતી, 2021માં સરેરાશ છૂટક કિંમત 32.52 રૂપિયા હતી અને 2022માં તે 28.00 રૂપિયા પ્રતિ કિલો હતી.

ટામેટા પછી હવે ડુંગળી સામાન્ય જનતાને રાત પાણીએ રોવડાવશે

તે જ સમયે, વર્ષ 2023 માં ડુંગળીના ભાવ સ્થિર રહ્યા છે. તો બીજી બાજુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આવનારા મહિનાઓમાં ડુંગળીની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે.

સરકારે લગભગ બે મહિના પહેલા ખેડૂતો પાસેથી લગભગ 0.14 મિલિયન ટન ડુંગળીનો સ્ટોક ખરીદ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એપ્રિલમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર 2023-24ની સિઝન માટે 3 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખશે.

અને છેલ્લી સિઝન 2022-23 માટે 2.51 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખવામાં આવી હતી. બીજી તરફ, ભારત સરકારે આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે 2021-22માં ડુંગળીનું ઉત્પાદન 31.69 મિલિયન ટનથી ઘટીને 31.01 મિલિયન ટન રહેવાનો અંદાજ છે.

આ કારણે ભાવોમાં થયો વધારો

દેશભરમાં પહેલા ઉંચી ગરમી અને પછી અવિરત વરસાદને કારણે ટામેટાના ભાવને અસર થઈ છે. વરસાદ અને અતિશય ગરમીને કારણે પાક નિષ્ફળ જવાને કારણે ભારતમાં પુરવઠાની અછત સર્જાઈ છે.

આવી સ્થિતિમાં ટામેટાંના ભાવ 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોથી 80 થી 100 રૂપિયા સુધી વધી ગયા છે. એટલે કે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. હવામાનના કારણે જથ્થાબંધ અને છૂટક બજારમાં ટામેટાં ઉપરાંત અન્ય શાકભાજીના ભાવમાં વધારો થયો છે.

Important Link

સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 1 જુલાઈથી થશે ડુંગળીના ભાવમાં વધારો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment