Vajpayee bankable yojana form pdf Gujarati | વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ pdf

Vajpayee bankable yojana form pdf Gujarati | Vajpayee bankable yojana in Gujarati | વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ pdf | vajpayee bankable yojana online

કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી, ગાંધીનગર દ્વારા શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના યોજના ચલાવવામાં આવે છે. Vajpayee bankable yojana in Gujarati એ Loan Scheme છે. આ યોજના હેઠળ યુવાનો ને સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે. આ લોન પર Loan Subsidy પણ આપવામાં આવે છે. વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

Vajpayee bankable yojana in Gujarati

વાજપાઇ બેન્કેબલ યોજના એ કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના છે. Shri Vajpayee Bankable Yojana નો હેતુ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

Vajpayee bankable yojana form pdf Gujarati

યોજનાનું નામ શ્રી વાજપાઇ બેન્કેબલ લોન યોજના 2022
અમલીકરણ કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી
યોજનાનો હેતુ ગુજરાતના નાગરિકો નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો તેમને સબસીડી સાથે ધિરાણ આપીને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના અમલી બનાવેલ છે.
લાભાર્થી ગુજરાતના પાત્રતા ધરાવતા તમામ જ્ઞાતિના લાભાર્થીઓ
યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમ આ યોજના હેઠળ લાભાર્થી ને 8 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર મળવાપાત્ર સબસીડી આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/-
સુધી સબસીડી મળવાપાત્ર થશે.
Official Website Click Here

વાજપાઇ બેન્કેબલ યોજના લોનની રકમ

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત લાભાર્થી માટે ધીરાણની મર્યાદા નીચે મુજબ નક્કી કરવામા આવી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Kunwar Bai Nu Mameru Yojana | કુંવરબાઈનું મામેરું યોજના 2023

(૧) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ રૂ..૮ લાખ.

(ર) સેવા ક્ષેત્ર માટે મહત્તમ રૂ. ૮ લાખ.

(૩) વેપાર ક્ષેત્ર માટે મહત્તમ રૂ. .૮ લાખ.

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના લોન સબસીડી

ધિરાણની રકમ ઉપર સહાયના દરઆ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.

વિસ્તાર જનરલ કેટેગરી અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ
ગ્રામ્ય ૨૫% ૪૦%
શહેરી ૨૦% ૩૦%

Vajpayee bankable yojana Link

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ pdf ડાઉનલોડ અહિં ક્લીક કરો
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માહિતી pdf અહિં ક્લીક કરો
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ઠરાવ તા. ૧૪-૮-૨૦૧૫ અહિં ક્લીક કરો
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ઠરાવ તા.૧૧-૧૧-૨૦૧૬ અહિં ક્લીક કરો
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના સબસીડી ફોર્મ pdf ડાઉનલોડ અહિં ક્લીક કરો

Leave a Comment