Whatsapp પરના ડિલીટ થયેલા મેસેજ ને આ રીતે વાંચો.

Whatsapp પરના ડિલીટ થયેલા મેસેજ ને આ રીતે વાંચો. : અત્યારના સમય દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં જ હોય છે અને તેમાં ઘણી એપ્લીકેશન નો પણ ઉપયોગ કરતા હોય છે. તેમની એક મેસેંજર વોટ્સઅપ દ્વારા લોકો એકબીજાને ચેટિંગ અને ફોટો વિડીયો શેરિંગ કરતાં હોય છે.

પણ આ એપમાં એક સુવિધા આવે છે કે જેમાં રહેલા મેસેજને ડિલીટ ફોર એવરિવન option આવે છે જે કરવાથી ડિલીટ થયેલા મેસેજને કોઈ વાંચી શકતું નથી. ત્યારે આપણે એમ થાય છે કે આ શું મોકલેલું હશે. આ માટે આજે Whatsapp Delete Massage વાંચી શકે તે માટેની માહિતી જોઈએ.

Whatsapp Delete Massage

વોટ્સઅપ આવવાના લીધે જીવન ઘણું સિમ્પલ બની જાય છે. આની પહેલા ફોટા મોકલવા માટે ઇ-મેઈલ નો ઉપયોગ કરતાં હતા. જે થોડી લાંબી પ્રોશેષ હતી. પરંતુ હવે ફોટો, વિડીયો, કોંટેક્ટ, લોકેશન બધુ જ થોડી સેકંડમાં જ મોકલી શકીએ છીએ. આ વોટ્સઅપ દ્વારા હજારો કિલોમીટર દૂર બેઠેલા વ્યક્તિ સાથે સરળતાથી વાતચીત કરી શકાય છે.

આ માટે કંપની દરરોજ નવ નવા અપડેટ લઈને આવે છે. જેના લીધે યુઝર્સને પણ સારો અનુભવ થાય છે. થોડા સમય પહેલા Whatsapp Delete Massage એટ્લે કે વોટ્સઅપ ડિલીટ ફોર એવરિવન ફીચર લાવવામાં આવ્યું હતું. તેની રજૂઆત સાથે તે લોકો માટે ખૂબ જ સરળ બની ગયું હતું. કારણ કે જ્યારે પણ ચેટમાં આકસ્મિક રીતે કઈક ઉમેરવામાં આવે છે ત્યારે તે દરેક માટે તે કાઢી નાખી અને ચેટને દેખાતું બંદ કરી દે છે.

ડિલીટ ફોર એવરીવન

ઘણી વખત ચેટમાં Whatsapp Delete Massage એટ્લે કે ડિલીટ ફોર એવરીવન જોયા પછી વ્યક્તિને લાગે છે તો ચેટમાં શું મોકલવું આવ્યું હશે. જેને ડિલીટ કરવું પડશે. તો તમારી આ મુંજવણનો ઉપયોગ ઉકેલવાનો રસ્તો છે. હા તમે ડિલીટ કરેલા મેસેજ સહેલાઈ થી વાંચી શકો છો. અને ચેટમાં શું મોકલવામાં આવ્યું હતું તે પણ જાણી શકો છો.

Whatsapp Delete Massage જોવા માટે

આ ડિલીટ ફોર એવરીવન મેસેજ જોવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે.

  • સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને આ ડિલીટ ફોર એવરીવન મેસેજ માટેની ઘણી App જોવા મળશે.
  • પણ આના માટે WAMR અને WhatsRemoved+ App ડાઉનલોડ કરો.
  • જરૂરી માહિતી અને પરવાનગી આપો.
  • આ એપમાં મીડિયા અને મેસેજ સાચવેલા હશે.
  • જે તમે ગમે ત્યારે કોઈએ મેસેજ ડિલીટ કરેલા હશે તે વાંચી શકો છો.

Important Link

હોમ પેજ અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો

Leave a Comment