ગ પર થી શબ્દ | ગ થી બનતા શબ્દો | Word Starting With ગ | ગ થી શરૂ થતા શબ્દો

ગ પર થી શબ્દ | ગ થી બનતા શબ્દો | Word Starting With ગ | કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી વેબસાઈટ પર તો આજ ની પોસ્ટ માં આપણે ગુજરાતી મૂળાક્ષર નો ત્રિજો વ્યજન ગ પર થી બનતા શબ્દો વિષે વિસ્તાર માં જાણીશું. આ પોસ્ટ નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ પોસ્ટ તમેને શબ્દ શીખવા માં મદદરૂપ થશે

ગ પર થી શબ્દ

ગ પર થી શબ્દ | ગ થી બનતા શબ્દો | Word Starting With ગ
ગ પર થી શબ્દ
ગણોત ગણિત
ગણિકા ગણવું
ગણતરી ગણગણાટ
ગણકારવું ગણ
ગઢ ગરીબ
ગાડી ગરીબાઈ
ગડમથલ ગરમ
ગઠિયો ગરજવું
ગટર ગરજ
ગજું ગરગડી
ગઈગુજરી ગામ
ગજવું ગમાર
ગચરકો ગમવું
ગઈકાલે ગમ
ગાંઠિયો ગંભરૂ
ગાજર ગંભરાવું
ગાજ ગભરાટ
ગંભીર ગડબડ
ગંધક ગફલત
ગંધ ગપસપ
ગંદુ ગપ
ગંદકી ગધેડું
ગંદું ગદા
ગંજીફો ગતિ
ગંજી ગુંગળાવું
ગળું ગુંગળામણ
ગળી ગૂઠ
ગાળવું ગુમડુ
ગળવું ગુંદર
ગણપણ ગુંજાશ
ગણવી ગુસ્સો
ગળચી ગુલાબ
ગહન ગુરુત્વાકર્ષણ
ગવાહ ગુરુ
ગલોટિયું ગુમાસ્તો
ગલુડિયુ ગુમાવવું
ગલી ગુમાન
ગલત ગુમ
ગર્વ ગુફા
ગંભીરતા ગુપચુપ
ગર્ભ ગુનો
ગર્જના ગુણિયલ
ગરોળી ગુણોત્તર
ગરેડી ગુણવાન
ગાવું ગાય
ગરુડ ગુણ
ગાભો ગોરીલો
ગાપચી ગોર
ગાદી ગોરી
ગાદલું ગોફણ
ગાજવીજ ગોફન
ગ્રાસ ગોપવું
ગ્રામ્ય ગોધો
ગ્રામીણ ગોદો
ગ્રંથ ગોદામ
ગ્રહવું ગોદ
ગ્રહણ ગોત્ર
ગ્રહ ગોતર
ગૌણ ગોથું
ગોંધવું ગોતવું
ગોદર ગોઠવું
ગોળગોળ ગોઠવણી
ગોખલો ગેરવલ્લે
ગેરહાજર ગુમનામ
ગોકળગાય ગેરવર્ણન
ગેરસમજ ગુરુ

તમે બીજા મુળાક્ષરો થી શરૂ થતાં શબ્દો પણ વાંચી શકો છો.

ક થી શરૂ થતા શબ્દોન થી શરૂ થતા શબ્દો
ખ થી શરૂ થતા શબ્દોપ થી શરૂ થતા શબ્દો
ગ થી શરૂ થતા શબ્દોફ થી શરૂ થતા શબ્દો
ઘ થી શરૂ થતા શબ્દોબ થી શરૂ થતા શબ્દો
ચ થી શરૂ થતા શબ્દોભ થી શરૂ થતા શબ્દો
છ થી શરૂ થતા શબ્દોમ થી શરૂ થતા શબ્દો
જ થી શરૂ થતા શબ્દોય થી શરૂ થતા શબ્દો
ઝ થી શરૂ થતા શબ્દોર થી શરૂ થતા શબ્દો
ટ થી શરૂ થતા શબ્દોલ થી શરૂ થતા શબ્દો
ઠ થી શરૂ થતા શબ્દોવ થી શરૂ થતા શબ્દો
ડ થી શરૂ થતા શબ્દોશ થી શરૂ થતા શબ્દો
ઢ થી શરૂ થતા શબ્દોષ થી શરૂ થતા શબ્દો
ણ થી શરૂ થતા શબ્દોસ થી શરૂ થતા શબ્દો
ત થી શરૂ થતા શબ્દોહ થી શરૂ થતા શબ્દો
થ થી શરૂ થતા શબ્દોળ થી શરૂ થતા શબ્દો
દ થી શરૂ થતા શબ્દોક્ષ થી શરૂ થતા શબ્દો
ધ થી શરૂ થતા શબ્દોજ્ઞ થી શરૂ થતા શબ્દો

Leave a Comment