Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે, ટિકિટ માટે થાય પડાપડી
Navaratri 2024: દેશભરમાં નવરાત્રીની ધૂમ જોવા મળે છે. દર વર્ષે ગુજરાત સહિત ભારતના મોટા શહેરોમાં નવરાત્રીમાં દાંડીયા ઈવેન્ટનું આયોજન થતું હોય છે. નવરાત્રીમાં માતાની ભક્તિ સાથે … Read more