Predictions of Ambalal Patel ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક

Predictions of Ambalal Patel : ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી જાહેર કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં 700 મીમી વરસાદ પડવાની શક્યતા છે. વરસાદ પડવાની સાથે સાથે અંબાલાલે સલાહ પણ આપી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સારું રહી શકે તો ખેલૈયાઓ માટે નડતરરૂપ થઈ શકે છે

Predictions of Ambalal Patel । ગુજરાતમાં કેટલો વરસાદ પડશે?

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં સરેરાશ મીમી વરસાદ પાડવાની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : અતિભારે વરસાદની આગાહી

ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે?

Predictions of Ambalal Patel : આહવા, ડાંગ અને વલસાડનાં ભાગોમાં 1500 મીમી વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મીમી વરસાદની શક્યતા રહેલી છે. નવરાત્રી દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓની મજા બગડવાની શક્યતા છે. અષાઢી બીજ અને પાંચમે વીજળી થઈ તો શ્રીકાર વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. પાછોતરા વરસાદના કારણે નિંઘલ પાકને નુકશાન થવાની શક્યતા છે. આ વર્ષનું ચોમાસુ પવનની ગતિથી ભરેલું જોવા મળશે. પાલિકા અને મહાપાલિકા અત્યારથી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી અંબાલાલ પટેલ દ્વારા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

આજથી 5 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી 5 દિવસ ગુજરાત ભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાચો : સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ થતાં આ જીલ્લાઓમાં પડશે નદીનાળા ફાડે એવો વરસાદ, અંબાકાકાની આકાશી આફતની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

જ્યારે શનિવારથી મંગળવાર સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. કેટલાક સ્થળોએ 30 થી 40 કિમીની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા રહેલી છે

Important Links

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ અહિં કલીક કરો
વધુ માહિતી માટે  અહિં કલીક કરો
 હોમ પેજ માટે  અહિં કલીક કરો

ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે?

આહવા, ડાંગ અને વલસાડનાં ભાગોમાં 1500 મીમી વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મીમી વરસાદની શક્યતા રહેલી છે.

Rain forecast :- 5 થી 10 જુનમાં કયા વિસ્તારોમાં કેટલા વરસાદની શકયતા? જાણો નવિ આગાહી

Leave a Comment