Embedded Meaning in Gujarati | Embedded મીનિંગ ઈન ગુજરાતી | કેમ છો મારા વહાલાં ગુજરાતી મિત્રો તો આજ ની પોસ્ટ માં આપણે જાણીશું Embedded શબ્દ નો અર્થ ગુજરાતી ભાષા માં શું થાય એ અને સાથે સાથે આપણે Embedded શબ્દ નો બીજી અન્ય ભાષા માં પણ શું અર્થ થાય એ પણ જાણશું.
Embedded Meaning in Gujarati

Embedded શબ્દ નો અર્થ એટલે કે કંઈક વસ્તું સાથે કંઈક બીજી વસ્તું નું મૂકવું તેને Embedded કહેવાય છે.
મિત્રો જો તમે હિન્દી ભાષા માં રસ ધરાવતા હોઉં અને તમને હિન્દી ભાષા માં ફૂલ ફોર્મ વિશે માહિત મેળવવી હોઈ તો નીચે ઘણાં ફૂલ ફોર્મ છે જે તમે વાંચી શકો છો.